વ્યાજે રૂપિયા લેનારની વિગત

વ્યાજે રૂપિયા આપનારની વિગત


(A). શું રૂપિયાની ઉઘરાણી માટે ક્યારેય પણ તમને વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ તમને કે તમારા કુટુંબનાં સભ્યોને ગાળો બોલેલી છે?
વ્યાજે રૂપિયા આપનારે તમને ગાળો બોલી છે ?
વ્યાજે રૂપિયા આપનારે તેનાં સાથીદાર/સાથીદારો સાથે મળીને તમને ગાળો બોલેલી છે ?
વ્યાજે રૂપિયા આપનારના સાથીદાર/સાથીદારોએ તમને ગાળો બોલેલી છે ?
વ્યાજે રૂપિયા આપનારે તમારા કુટુબના સભ્યોને ગાળો બોલી છે ?
વ્યાજે રૂપિયા આપનારે તેનાં સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુંબના કોઈ સભ્યને ગાળો બોલેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્યને ગાળો બોલેલી છે ?
ગાળો બોલ્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
ગાળો બોલ્યા અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(B). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારો તમારો કે તમારા કુટુંબના સભ્યોનો પીછો કરે છે ?
વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમારો પીછો કરેલો છે ?
વ્યાજે રૂપિયા આપનારે તમના સાથીદારો સાથે મળીને તમારો પીછો કરેલો છેે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમારો પીછો કરેલો છે?
વ્યાજે રૂપિયા આપનારે તમારા કુટુબના સભ્યનો પીછો કરેલો છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય કોઈ સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુબના સભ્યનો પીછો કરેલો છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્યનો પીછો કરેલો છે ?
.પીછો કર્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
પીછો કર્યા અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(C). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારો તમને કે તમારા કુટુંબના સભ્યોનો આવતાં-જતા રોકે છે,
શુ વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમને આવતાં-જતા રોકેલા છે ?
શુ વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય સાથીદાર/સાથીદારો સાથે મળીને તમને આવતાં જતાં રોકેલા છે?
શુ તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમને આવતાં જતા રોકેલા છે?
વ્યાજે રૂપિયા આપનારે તમારા કુટુબના સભ્યોને આવતાં જતાં રોકેલા છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય કોઈ સાથીદાર/સાથીદારો સાથે મળીને એ તમારા કુટુબના સભ્યને આવતાં જતાં રોકેલા છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્યને આવતાં જતાં રોકેલા છે ?
જેને આવતાં જતાં રોકેલાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
આવતાં જતાં રોકેલા અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(D). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારો તમારા ઘરની આજુબાજુ તમને હેરાન કરવા માટે આંટાફેરા મારે છે
તમને વ્યાજે આપનાર એકલો આંટા ફેરા મારે છે ?
તમને વ્યાજે રૂપિયા આપનાર તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને આંટા ફેરા મારે છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારો આંટા ફેરા મારે છે ?
આંટાફેરા માર્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
આંટાફેરા માર્યાની ઘઅંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(E). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારો તમારા ધંધાના સ્થળની આજુબાજુ તમને હેરાન કરવા માટે આંટાફેરા મારે છે,
તમને વ્યાજે આપનાર એકલો આંટા ફેરા મારે છે ?
તમને વ્યાજે રૂપિયા આપનાર તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને આંટા ફેરા મારે છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના અન્ય કોઈ સાથીદાર/સાથીદારો આંટા ફેરા મારે છે ?
આંટાફેરા માર્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
આંટાફેરા માર્યાનો અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(F). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ તમને કે તમારા કુટુંબના સભ્યોને ક્યારેય મારઝૂડ કરેલી છે ?
શુ વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમને મારઝૂડ કરેલી છે ?
શું તમને વ્યાજે રૂપિયા આપનારે તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને મારઝૂડ કરેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના કોઈ સાથીદાર/સાથીદારે તમને મારઝૂડ કરેલી છે ?
વ્યાજે રૂપિયા આપનારે એકલા તમારા કુટુબના સભ્ય/સભ્યોને મારઝૂડ કરેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુબના સભ્ય/સભ્યોને મારઝૂડ કરેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્યને મારઝુડ કરેલી છે ?
મારઝૂડ કર્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
મારઝૂડ કર્યાનો વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


(G). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ તમને કે તમારા કુટુંબના સભ્યોને ક્યારેય ધમકીઓ આપેલી છે ?
તમને વ્યાજે આપનારે એકલાએ તમને ધમકીઓ આપેલી છે ?
તમને વ્યાજે આપનારે તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને તમને ધમકીઓ આપેલી છે?
તમને વ્યાજે રૂપિયા આપનારના કહેવાથી તેમના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમને ધમકીઓ આપેલી છે ?
વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને ધમકીઓ આપેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુબના સભ્ય/સભ્યોને ધમકીઓ આપેલી છે ?
તમને વ્યાજે રૂપિયા આપનારના સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને ધમકીઓ આપેલી છે ?
ધમકી આપ્યાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
ધમકી આપ્યા અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો

(H). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ તમને કે તમારા કુટુંબનાં સભ્યોને ક્યારેય મકાન, ઘર, ગોડાઉન કે અન્ય જગ્યાએ દાદાગીરી કરીને તમારી મરજી વિરુદ્ધ રાખેલા છે ?
તમને વ્યાજે આપનારે એકલાએ તમને તમારી મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને તમને તમારી મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારના કહેવાથી તેમના અન્ય કોઈ સાથીદાર/સાથીદારોએ તમને તમારી મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને તેમની મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુબના સભ્ય/સભ્યોને તેમની મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારના સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને તેમની મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ રોકી રાખેલા હતા ?
મરજી વિરુદ્ધ રાખેલાનો ચોક્કસ સમય અને સ્થળ હોય તો જણાવો.
મરજી વિરુદ્ધ રાખેલાનાં અંગે વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો

(I). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ ક્યારેય તમને કે તમારા કુટુબના કોઈ સભ્યને તમારી મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને તેમની સાથે લઇ ગયેલ છે ?
તમને વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિ એકલા તમારી મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને તમને કોઈ જગ્યાએ લઇ ગયેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારી મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને તમને કોઈ જગ્યાએ લઇ ગયેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારના કહેવાથી તેમના અન્ય કોઈ સાથીદાર/સાથીદારો તમારી મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને તમને કોઈ જગ્યાએ લઇ ગયેલા હતા ?
વ્યાજે રૂપિયા આપનારે એકલાએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને તેમની મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને કોઈ જગ્યાએ લઇ ગયેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારે તેના અન્ય સાથીદાર/સાથીદારો સાથે મળીને તમારા કુટુબના સભ્ય/સભ્યોને તેમની મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને કોઈ જગ્યાએ લઇ ગયેલા હતા ?
તમને વ્યાજે રૂપિયા આપનારના સાથીદાર/સાથીદારોએ તમારા કુટુબના સભ્ય/સભ્યોને મરજી વિરુદ્ધ /બળજબરી કરીને/અપહરણ કરીને લઇ ગયેલા હતા ?
અપહરણ કરીને કોઈ વાહનમાં લઇ ગયેલા હોય તો તેની વિગત
અપહરણમાંથી મુક્ત કરાવવા કોઈ રૂપિયા આપેલા હોય તો તેની વિગત
અપહરણ થયાના કોઈ વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો

(J). શું રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજે રૂપિયા આપનારાએ કે તેમના સાથીદારોએ ક્યારેય તમારા કુટુબના કોઈ મહિલા સભ્ય સાથે અસભ્ય વર્તન/ખોટી માંગણી/બળાત્કાર કરવાનો પ્રયત્ન/ બળાત્કાર કરેલા છે ?
વિડીયો રેકોર્ડીંગ, ઓડિયો રેકોર્ડીંગ, વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ ,મોબાઈલ મેસેજના સ્ક્રીન શોટ, અન્ય આધાર હોય તો એડ કરો


વ્યાજે રૂપિયા આપનારા દ્વારા અન્ય રીતે હેરાન કરવામાં આવતા હોય તો વિગત જણાવઓ